સૌપ્રથમ શિખરબંધ કાલભૈરવ મંદિર
અમરવલ્લી તાલુકાના બોલુંદ્રા ગામમાં સ્થિત, શ્રી કાલભૈરવ ધામ એ ભક્તિ, શ્રદ્ધા અને સેવા નો જીવંત પ્રતિક છે. હજારો ભક્તો દરરોજ દાદાના દર્શન માટે પધારે છે અને અહીંની દિવ્ય શાંતિ અને ઉર્જાનો અનુભવ કરે છે.
Daily Programme
Temple Opening Time 6:00 AM
Temple Closing Time 7:00 PM
Morning Aarti Time 6:00 AM
Morning Aarti Time 6:00 AM
Evening Aarti Time 6:30 PM
કાળ ભૈરવ દાદા નો પરિચય
અરવલ્લી તાલુકાના બોલુંદ્રા ગામમાં સ્થિત, શ્રી કાલભૈરવ ધામ એ ભક્તિ, શ્રદ્ધા અને સેવા નો જીવંત પ્રતિક છે. હજારો ભક્તો દરરોજ દાદાના દર્શન માટે પધારે છે અને અહીંની દિવ્ય શાંતિ અને ઉર્જાનો અનુભવ કરે છે.
નવરાત્રી નોમ હવન - ૨૦૨૫
Slide 1 Sub Title
🙏 હજારો ભક્તોના ભાવથી યોજાયેલ હવન મહોત્સવમાં પ્રસાદરૂપે ૪૩૭૪ કિલો સુખડી પ્રસાદનું વિતરણ થયું. ➡️ ૧૯૪૪ કિલો લોટ ➡️ ૧૪૫૮ કિલો ગોળ ➡️ ૯૭૨ કિલો ઘી🌸 ૩૨,૦૦૦થી વધુ દર્શનાર્થીઓએ દાદાના આશીર્વાદનો લાભ લીધો. શ્રી કાલભૈરવ દાદા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે 🙏✨ જય શ્રી કાલભૈરવ દાદા ✨

અમારા ઈન્સ્ટાગ્રામથી — તાજી ભક્તિની ઝલક
કાળ ભૈરવ દાદા મંદિરના તાજા દર્શન, પૂજા-અર્ચના, આરતી અને ઉત્સવની તસવીરો હવે સીધી અહીં જુઓ. દરરોજ નવી પોસ્ટ્સ અમારા સત્તાવાર Instagram પેજ પરથી આપમેળે અહીં દેખાશે.🙏 જોડાયેલા રહો, ભક્તિમાં રહો.
સંપર્ક અને સ્થાન
કાળ ભૈરવ દાદાના આશીર્વાદ માટે કે કોઈ માહિતી માટે તમે નીચેનો ફોર્મ ભરી શકો છો.
અમારું મંદિર ટ્રસ્ટ તમારો સંદેશ પ્રાપ્ત થયા પછી શક્ય તેટલી વહેલી તકે પ્રતિસાદ આપશે.
Phone
+91 12345 67891
Shreekaalbhirav@gmail.com
Address
બોલુન્દ્રા (શ્રી કાલભૈરવ ધામ), ખેડ-તસિયા રોડ, તા. ઇડર, જી. સાબરકાંઠા